Month: February 2024

મોટરમેનની સતર્કતાને લીધે વાશી અને માનખુર્દ વચ્ચે દુર્ઘટના ટળી

સતર્કતા અને ઝડપી વિચારસરણીના પ્રશંસનીય કાર્યમાં, મધ્ય રેલવેના એક મોટરમેને માનખુર્દ નજીક સોમવારે સાંજે સંભવિત દુર્ઘટનાને ટાળી. લગભગ 8:44 વાગ્યે, માનખુર્દ અને વાશી વચ્ચે, પનવેલ જતી લોકલ ટ્રેન તેના ગંતવ્ય…

અવસાન નોંધ

હાલ મુંબઈ, જસવંતલાલ ઠાકર, (ઉં. વ. ૮૯) ૪-૨-૨૪ને રવિવારે ડોમ્બિવલી મુકામે દેવલોક પામ્યા છે. તેઓ ઇન્દુબેનના પતિ. સ્વ. નારાયણદાસ કાશીરામ ઠાકર, સ્વ. મહાલક્ષ્મીબેન અને સ્વ.મધુકાંતા નારાયણદાસ ઠાકરના પુત્ર. સ્વ. પ્રવિણચંદ્ર…

પ્રાર્થનાસભા

ચિતલવાળા હાલ બોરીવલી વૃજલાલ ભગવાનદાસ પારેખ (ગોકળભાઈ) ના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન (ઉં. વ. ૮૬) તે ૪/૨/૨૪ ના શ્રીજીશરણ પામેલ છે. તે યોગેશ, પરેશ, વિપુલના માતુશ્રી. જાગૃતિ, પ્રિતી, હેમાલીના સાસુ. સ્વ…

વાયુસેનાએ દીપિકા પાદુકોણ અને રિતિક રોશનને આપી કાનૂની નોટિસ, આખરે મામલો શું છે?

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અને બોલિવૂડ અભિનેતા રિતિક રોશનને કાનૂની નોટિસ આપવામાં આવી છે. બંનેને લીગલ નોટિસ કેમ મળી? આખરે આ મામલો શું છે? બોલિવૂડના બે સુપરસ્ટાર્સને લીગલ નોટિસ…

ઉદ્ધવ ઠાકરે મોદી સરકારના વિકાસના લાભાર્થી બન્યા, આ ફોટો ટ્વીટ કરીને ભાજપે ઠાકરેને ઘેર્યા !

કોંકણમાં યોજાયેલી સભાઓમાં શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમના ભાષણોમાં તેમણે સરકાર તરફથી વિકાસના અભાવની ટીકા કરી હતી. ત્યારબાદ…

પ્રાર્થનાસભા

મુળ ગામ શૈલાવી હાલ ઘાટકોપર અરવિંદભાઈ પટેલ (ઉં. વ. ૬૭) ૧-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સવિતાબેન પુરષોતમભાઈ પટેલના પુત્ર. ગીતાબેનના પતિ. કુંજલના પિતા. પૂર્વીના સસરા. સ્વ. અનિલભાઈના મોટાભાઈ, ખેમચંદભાઈ ઈશ્ર્વરભાઈ…

આગામી 5 વર્ષમાં AIને કારણે 1.4 કરોડ નોકરીઓ જતી રહેશે, જાણો ક્યા સેક્ટરમાં સૌથી વધુ અસર થશે

Artificial intelligence: વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આગામી 5 વર્ષમાં 1.4 કરોડ નોકરીઓ જતી રહેશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સર્વે અનુસાર, આવનારા 10 વર્ષમાં કુલ વૈશ્વિક…

અવસાન નોંધ

કચ્છી લોહાણા – કચ્છ ગામ ઢોરીવાળા હાલે ઘાટકોપર હસમુખલાલ ખીમજીના ધર્મપત્ની ઉમા (ઉં. વ. ૬૨) તે કલ્પેશના માતુશ્રી ૧-૨-૨૪ ને ગુરુવારે ઘાટકોપર મધ્યે અક્ષરધામ થયા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર…

બેંકોના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી પડતા ગ્રાહકો પરેશાન

દેશની જાણીતી બેંકોના ગ્રાહકોને ગઈ કાલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં ભારે મુશ્કેલી પડી હતી. ઓનલાઈન બેકિંગ સર્વિસ પૈકી જી-પે, પે-ટીએમ કે પછી અન્ય કોઇ પણ પ્રકારના યુપીઆઇ (Unified Payments Interface) ટ્રાન્ઝેક્શન…

લોન ગોટાળામાં કોચર દંપતીની ધરપકડ ગેરકાયદે જાહેરઃ હાઈકોર્ટનો મોટો દિલાસો

મુંબઈ હાઈ કોર્ટે મંગળવારે આઈસીઆઇસીઆઈ બેંકનાં ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની આઈસીઆઇસીઆઈ બેંક અને વિડિયોકોન લોન ગોટાળામાં ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને ગયા…

Call Us