Month: December 2023

પ્રાર્થનાસભા

કચ્છી લોહાણા – સ્વ. ધનબાઇ શીવજી મુળજી કોટક કચ્છ મઉ મોટીના પુત્ર સ્વ. વસંત (ઉં. વ. ૬૬) તા. ૨૮-૧૨-૨૩ના ગુરુવાર ડોમ્બિવલી મધ્યે રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. હંસાના પતિ.…

‘અયોધ્યા જવા માટે મને કોઈ આમંત્રણની જરૂર નથી’: રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણ અંગે ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા

અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવાની તૈયારીમાં છે. બીજી તરફ આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી…

રાશનના દુકાનદારો આવતી કાલથી બેમુદ્ત હડતાલ પર

રાજ્યમાં રાશનની દુકાન ચલાવનારા દુકાનદારોએ 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પહેલાં દિવસથી જ અનિશ્ચિત મુદત માટે હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલને કારણે મહારાષ્ટ્રના લોકો પર નવા વર્ષે નવું…

લોકસભાની બેઠક માટે ઠાકરે જૂથ અને કોંગ્રેસ વચ્ચે ઘમસાણ

લોકસભાની ચૂંટણી પૂર્વે જ ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને ઘમસાણ શરૂ થયું છે. વાયવ્ય મુંબઈના લોકસભા મતવિસ્તારની બેઠક છોડવાનો ઉદ્ધવ ઠાકરેએ સાફ ઈનકાર કરી દીધો છે, જ્યારે…

Health Tips – વધતી ઉંમરે પણ દેખાવું હોય યુવાન તો નિયમિત ખાવી આંબા હળદર, જાણો તેના લાભ વિશે

આંબા હળદર એક પ્રકારનું આદુ છે જે દેખાવમાં હળદર જેવું હોય છે અને તેનો સ્વાદ કાચી કેરી જેવો હોય છે. આંબા હળદરનો ઉપયોગ અલગ અલગ પ્રકારની ઔષધિમાં પણ થાય છે.…

થર્ટી ફર્સ્ટની નાઈટ માટે મુંબઈના માર્ગો પર 15 હજાર પોલીસ ખડકાશે

હાલમાં મુંબઇ સહિત દેશના મુખ્ય શહેરને નિશાન બનાવી આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે ૩૧ ડિસેમ્બરના નવા વર્ષના આગમનની ઉજવણી વખતે કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે મુંબઇ…

દુરંતો એક્સ્પ્રેસમાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત

લાંબા અંતરની મેલ-એકસ્પ્રેસ ટ્રેન મારફત સોનાચાંદીના દાગીનાની દાણચોરી કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે તાજેતરમાં દુરંતો એક્સપ્રેસમાં ચાંદીની દાણચોરીના કિસ્સામાં 240 કિલો ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હોવાનું રેલવે…

કેન્સરના દર્દીઓની સેવા માટે ટાટા હોસ્પિટલનો અનોખો પ્રસ્તાવ

રાજ્ય ઉપરાંત દેશના ખૂણેખાંચરેથી કેન્સરના દર્દીઓ મુંબઈની ટાટા કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. જોકે જ્યાં દર્દીઓ રહે છે એ જ ઠેકાણે કેન્સરનું નિદાન, તબીબી સેવા મળે એ માટે મુંબઈની…

Health Tips – રોજ સવારે મેથીના એક લાડુ ખાવાથી થશે અનેક ફાયદા

આજે તમને કડવા ન લાગે તેવા મેથીના લાડુ બનાવવાની પારંપરિક રીત જણાવીએ. આ રીતથી તમે ઘરે મેથીના લાડુ બનાવીને રાખી શકો છો. નિયમિત રીતે એક લાડુ ખાઈ લેવાથી પણ તમારું…

Call Us