શ્રી જલારામ પાટોત્સવ સવંત ૨૦૮૧ ના ચૈત્ર સુદ ૯ ના રામનવમી રવિવાર ૬ એપ્રિલ ૨૦૨૫ સપરમા દિવસે શ્રી જલારામ પાટોત્સવનું આયોજન શ્રી જલારામ બાપા મંદિર, સાંઈ આશા દિપ સોસાયટી ની બાજુમાં, રવિ એપાર્ટમેન્ટ ની સામે, સેવારામ લાલવાણી રોડ, મુલુંડ વેસ્ટ ખાતે કરવામાં આવેલ છે.
કાર્યક્રમ વિગત :- નૂતન ધ્વજારોહણ સવારે ૯.૦૦ કલાકે, હોમ હવન – પં.શ્રી જય કિશન મહારાજના સાંનિધ્યમાં સવારના ૯.૩૦ થી ૧.૦૦, ત્રિમૂર્તિ દર્શન તથા દળિયા પ્રસાદ -આખો દિવસ, ભક્તિ સંગીત – સાંજના 6 થી 10, શ્રી જલારામ બાપા તથા શંકરભોલેના ભજન અને રાસ ગરબા.

ડોનેશનની રકમ RTGS/NEFT/QR CODE દ્વારા કરી શકો છો. આ સંસ્થામાં આપેલ ડોનેશન આવકવેરા ધારા (૮૦જી) હેઠળ કરમુક્ત છે. શ્રી જલારામ સત્સંગ મંડળ-મુલુન્ડ ટ્રસ્ટ મંડળ અને કારોબારી સમિતિએ જાહેર જનતાને આ પ્રસંગનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
