વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો

શું તમે જાણો છો કે આગામી લોકસભાની ચૂંટણીમાં તમારી પાસે વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો. નથી ખબર, તો જાણી લો. લોકસભા ચૂંટણી, ૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. રાજ્યમાં પાંચ તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થશે. પહેલા તબક્કામાં ૧૯મી એપ્રિલે, બીજા તબક્કામાં ૨૬મી એપ્રિલે, ત્રીજામાં ૭મી મેએ, ચોથામાં ૧૩મી મેએ … Continue reading વોટિંગ કાર્ડ નહીં હોય તો પણ તમે વોટિંગ કરી શકો છો