મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ

મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર રાતે ૧૧ વાગ્યાથી શનિવારે રાતે ૧૧ વાગ્યા દરમ્યાન પાણીની સપ્લાય નહીં થાય. ગોરગામ-મુલુંડ લિન્ક રોડ પર મુલુંડમાં બ્રિજ બનાવવાનો છે અને એના પાયા જ્યાં નાખવાના છે ત્યાં મુલુંડ-વેસ્ટમાં ફોર્ટિસ હૉસ્પિટલ પાસે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૧૨૦૦ મિલીમીટર વ્યાસવાળી પાણીની મુખ્ય પાઇપલાઇન વચ્ચે આવી રહી છે. એથી એને … Continue reading મુલુંડ, ઘાટકોપર, વિક્રોલી અને ભાંડુપના કેટલાક વિસ્તારોમાં પાણીકાપ