VIDEO – ભાયંદર- નાયગાવ વચ્ચે ગુજરાતી પિતા- પુત્રએ ટ્રેનની સામે પડતું મૂક્યું

વસઈ-પૂર્વમાં રહેતા ગુજરાતી પરિવારના પિતા- પુત્રએ ભાયંદર અને નાયગાંવ વચ્ચે રેલવે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) અકસ્માતે મોત (એડીઆર) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસઈ જીઆરપીના પીઆઈ ભગવાન … Continue reading VIDEO – ભાયંદર- નાયગાવ વચ્ચે ગુજરાતી પિતા- પુત્રએ ટ્રેનની સામે પડતું મૂક્યું