બુલેટ ટ્રેનના ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ 

દેશમાં વીજળીના વધતા ઉપયોગની સામે ઊર્જાના વિવિધ સંસાધનોનો ઉપયોગ કરવાનું જરુરી છે, જેથી ઈલેક્ટ્રિસિટી ખેંચ ઘટી શકે છે. સૌર ઊર્જાના સંસાધનો વધારવા માટે રેલવે દ્વારા વિવિધ જગ્યાએ પસંદગી કરવામાં આવી રહી છે, ત્યારે બુલેટ ટ્રેનના ડેપો માટે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) વીજળીની જરૂરિયાતને પહોંચી … Continue reading બુલેટ ટ્રેનના ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ