September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

ઘાટકોપર સ્ટેશનનું અપગ્રેડેશન

ઘાટકોપર સ્ટેશન પર કામ શરૂ થઈ ગયું છે અને તે સારી ગતિએ ચાલી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા પછી ઘાટકોપર સ્ટેશને મોટા પાયે ભીડ ઓછી થશે. પૂર્વમાં સ્ટેશનનો એક તબક્કો આ વર્ષના અંતમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આગળના તબક્કા માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે. તેથી હવે આ કામને કોઈપણ રીતે અસર થશે નહીં. આ ઘાટકોપર સ્ટેશનના અપગ્રેડની ઔપચારિકતા પૂર્ણ કરાતા કામ આગળ વધશે. એમ ઈશાન્ય મુંબઈના સાંસદ મનોજ કોટકે જણાવ્યું હતું.

મુંબઈ નોર્થ ઈસ્ટ મતવિસ્તાર એ એકમાત્ર સીટ છે જ્યાંથી મહત્તમ સંખ્યામાં અમૃત ભારત સ્ટેશનોની જાહેરાત કરવામાં આવી છે અને મુંબઈ રેલ્વે વિકાસ કોર્પોરેશન છ સ્ટેશનોને અપગ્રેડ કરી રહ્યું છે જે અનુક્રમે ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, ગોવંડી અને માનખુર્દ છે.

આ અંગે ખછટઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રેલ્વે ૭૫ મીટર લાંબો અને ૧૨ મીટર પહોળો ફૂટઓવર બ્રિજ અને ૪૫ મીટર લાંબો પૂર્વ ડેકનું બાંધકામ અતિક્રમણ નિયંત્રણ હેઠળ કરી રહ્યું છે. MUTP-3 ના યોજનામાં ત્રણ નવા ઊંચા ફૂટ બ્રિજ સાથેના સાત-પોઇન્ટ અપગ્રેડમાં એક એલિવેટેડ ડેક, રસ્તાની સાથે વધારાનો સ્કાયવોક અને મુસાફરોની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પણ છે.

તાજેતરમાં મિડીયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં પ્લેટફોર્મ નંબર ૧ પર કેવી રીતે ઘાટકોપર સ્ટેશન લોકો માટે ઘાતક બની રહ્યું છે તે અંગેનો અહેવાલ પણ છપાયો હતો. જેને પગલે મનોજ કોટકે તત્કાલિન રેલ્વે મંત્રી સાથે આ મુદ્દે ફોલોઅપ કર્યો હતો. એક જાહેર સમારંભમાં રેલવે અધિકારીઓને એક વિસ્તૃત યોજના સાથે આવવા અને સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us