કાર્ડ વગર પણ ATM માંથી ઉપાડી શકાય છે રૂપિયા, આ છે રીત

જ્યારે કેટલાક લોકો બજારમાં અથવા ખરીદી માટે બહાર જાય છે, ત્યારે તેઓ ક્યારેક તેમના એટીએમ કાર્ડ ઘરે ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, તેઓ રોકડ કેવી રીતે ઉપાડશે તેની ચિંતા છે મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે એટીએમ વગર પણ રોકડ ઉપાડી શકાય છે. તમે ATM કાર્ડ વગર કેવી રીતે રોકડ ઉપાડી શકો છો. આ … Continue reading કાર્ડ વગર પણ ATM માંથી ઉપાડી શકાય છે રૂપિયા, આ છે રીત