મુલુંડના હનુમાન મંદિરમાં બની ચોરીની ઘટના

મુલુંડ સ્ટેશનની ઈસ્ટ બાજુએ પોલીસચોકીથી થોડે દૂર આવેલી પાંચ દુકાનનાં શટર તોડવા ઉપરાંત જાણીતા હનુમાન મંદિરનો દરવાજો તોડીને ચોરોએ આશરે ૫૧,૦૦૦ રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં ગુરુવારે નોંધાઈ હતી. આ ચોરીની માહિતી મળ્યા બાદ મુલુંડ ટ્રેડર્સ અસોસિએશનના પદાધિકારીઓએ સિનિયર પોલીસ … Continue reading મુલુંડના હનુમાન મંદિરમાં બની ચોરીની ઘટના