અંધેરીના ગોખલે પુલના બીજા ગર્ડરનું કામ પૂરું

અંધેરી પૂર્વ-પશ્ચિમને જોડતા ગોપાલકૃષ્ણ ગોખલે ફ્લાયઓવરના લોખંડના બીજા ગર્ડરને રેલવે પાટા ઉપર લગાડવાનું કામ પૂરું થયું છે. રવિવારે મધરાતે આ જોખમકારક કામ પૂરું કરવામાં આવ્યું હતું. હવે ઉંચાઈએ રહેલા આ ગર્ડરને 8 મીટર નીચે લાવવાનું કામ કરવામાં આવશે. લિન્ક રોડ બાંધીને પુલની … Continue reading અંધેરીના ગોખલે પુલના બીજા ગર્ડરનું કામ પૂરું