રૂા.980 કરોડના ખર્ચે તૈયાર થયેલા સંસદભવનમાં તમામ આધુનિક સુવિધા ઉપલબ્ધ
કેન્દ્રની મોદી સરકારના મહાત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટમાં નિર્મિત નવા સંસદ ભવનને વડાપ્રધાન તા.28 મે ના રોજ ખુલ્લુ મુકે તેવી ધારણા છે. તા.28ના રોજ કેન્દ્રની મોદી સરકાર શાસનના 9 વર્ષ પુરા કરી રહી છે અને તે દિવસથી દેશભરમાં શાસનના 9 વર્ષની ઉજવણીનો પ્રારંભ થશે તેમાં સર્વપ્રથમ આ નવનિર્મિત સંસદ ભવનને ખુલ્લુ મુકશે.
સંસદ ભવનના નવી ઈમારતનું કામ હવે લગભગ પુરુ થયુ છે અને ફકત ડેકોરેશન જેવી કામગીરી ચાલુ છે. તા.26 મે 2014ના રોજ શ્રી મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. રૂા.970 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સંસદભવનમાં 1224 સાંસદો બેસી શકે તેવી સુવિધા છે અને તેમાં અનેકવિધ ચૂંટણીઓ હશે. તા.30ના રોજ મોદીની આ જંગી રેલી યુપીમાં યોજાશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w