July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

રાજ્યના મદદ અને પુનર્વસન મંત્રીને જ પાટા પર ચાલવું પડ્યું

દાદર અને કુર્લા સ્ટેશન વચ્ચે બધા ટ્રેનમાં અટવાઈ ગયા

રવિવારથી રાતથી મુંબઈ અને આસપાસના પરિસરમાં પડેલા મૂશળધાર વરસાદથી રેલવે પાટા પર પાણી ભરાઈ જતા લોકલ અને મેલ-એક્સપ્રેસની અવરજવર પર માઠી અસર થઈ હતી. સામાન્ય નાગરિકો સહિત વિધાનસભ્યો અને મંત્રીઓની પણ સારી એવી હેરાનગતિ થઈ હતી. અજિત પવાર જૂથના વિધાનસભ્ય અમોલ મિટકરી તથા મદદ અને પુનર્વસન મંત્રી અનિલ પાટીલે રેલવેના પાટા પરથી ચાલતા આવવું પડ્યું હતું.

સોમવારે સવારના પોણા દસના સુમારે બંનેએ પાટા પર ચાલવાનું શરૂ કર્યું હતું. પાટા પર પાણી ભરાઈ જતા ઊભી રહી ગયેલી ટ્રેનમાં બંને અટવાઈ ગયા હતા. અમે બેચાર વિધાનસભ્ય અને મંત્રી અનિલ પાટીલ ચાલતા નીકળ્યા હતા. દાદર અને કુર્લા સ્ટેશન વચ્ચે અમે બધા ટ્રેનમાં અટવાઈ ગયા હતા. વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. વિધાન મંડળના ચોમાસુ સત્રનું આ છેલ્લું અઠવાડિયું છે તેથી અમારે ત્યાં પહોંચવાનું હતું. ટૂંક સમયમાં પરિસ્થિતિ યથાવત થશે એવી આશા છે એમ અમોલ મિટકરીએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણથી ચાર કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. મુંબઈમાં વધુ વરસાદ પડવાથી જે પંપ લગાડવામાં આવ્યા હતા એ ઝાઝા ઉપયોગી થયા નથી. પણ બધા પંપ ચાલુ હતા. નાળાસફાઈ પણ યોગ્ય રીતે થયેલી છે એમ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન મંત્રી અનિલ પાટીલે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us