July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

VIDEO – તામ્હિણી ઘાટના ધોધમાં મિત્રોની નજર સામે જ તણાયેલા માજી જવાનનો મૃતદેહ મળ્યો

તામ્હિણી ઘાટના ધોધમાં કૂદકો માર્યા બાદ પાણીના જોરદાર પ્રવાહમાં ડૂબી ગયેલા પુણેના એક ૩૮ વર્ષના યુવાનનો મૃતદેહ આ ઘટનાના બે દિવસ બાદ રાયગઢ જિલ્લાના માણગાવમાંથી મળી આવ્યો હતો. મૃતક સ્વપ્નિલ ધાવડે ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી હતો અને ૩૦ થી ૪૦ લોકોના એક ટ્રેકિંગ જૂથ સાથે તામ્હિણી ઘાટમાં આવ્યોહતો. મૃતક સ્વપ્નિલના ડૂબી જવાનો વીડિયો માધ્યમોમાં મોટા પાયે વાયરલ થયો હતો.

આ  સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમા જણાય છે કે ં સ્વપ્નિલ એક ઉંચા ખડક પરથી  ધોધમાં કૂદકો મારે છે કૂદકો માર્યા બાદ તે એક ખડક પકડીને બહાર આવવાનો  પ્રયાસ કરે છે જોકે આ દરમિયાન તેનો હાથ છટકી જાય છે અને તે લપસીને ફરીથી પાણીમાં પડી જાય છે. ત્યાર બાદ પાણીના જોરદાર વહેણમાં તે ગ્રુપના સભ્યોના નજરથી દૂર પાણીમાં વહી જતો જોવા મળે છે ગ્રુપના અન્ય સભ્યો લાચાર બનીને આ સમગ્ર ઘટના જોતા નજરે પડે છે.

આ ઘટના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમા પોલીસ અને સ્થાનિક પ્રશાસન સાથે વનવિભાગ અને શિવદુર્ગ ટ્રેકિંગ કલબના સ્વયંસેવકો પણ જોડાયા હતા. શનિવારે તેમજ રવિવારે ધાવડેને શોધવાના પ્રયાસ કર્યા હતા પણ તેની કોઇ ભાળ મળી નહોતી. દરમિયાન ધાવડેનો મૃતદેહ આજે રાયગઢ જિલ્લાના માણગાવમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ ધાવડેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હોવાનું પુણે ગ્રામિણ વિભાગના એશપી પંકજ દેશમુખે જણાવ્યું હતું.

આ સમગ્ર ઘટના બાબતે પુણેના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તુષાર ચવ્હાણે લોકોને સાવધાન કરવા જણાવ્યું હતું કે વરસાદની મોસમમાં જંગલો અને ટેકરીઓ તેમજ પાણીના ધોધની મુલાકાત લેતી વખતે વિશેષ કાળજી લેવી જરૃરી છે. અથવા આવી ઘટના બની શકે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us