July 20, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

વિરારમાં ગુમ થયેલી 64 વર્ષના વૃદ્ધાની લાશ ઝાડ નીચે દબાયેલી હાલતમાં મળી

વિરાર વેસ્ટમાં બે દિવસ પહેલાં ગુમ થયેલી 64 વર્ષની મંજુલા ઝાની શોધખોળ પછી તેની લાશ એક વિરાટ ઝાડની નીચે દબાયેલી હાલતમાં શુક્રવારે સવારે મળી આવી હતી. પોલીસે આ મામલામાં એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંજુલા ઝા થોડા દિવસો પહેલાં બિહારથી વિરાર વેસ્ટના પદ્માવતી નગરમાં આવેલા ઋષભ ટાવરમાં તેના પુત્રને મળવા આવી હતી. સવારે તે તેના પૌત્રને શાળાએ મૂકીને મંદિરે જતી. તે મંદિરમાં ફૂલો ચઢાવવા માટે આસપાસના વિસ્તારમાંથી ફૂલો તોડતી હતી. બુધવાર 19 જૂનના તે તેના પૌત્રને છોડવા માટે હંમેશની જેમ બહાર ગઈ હતી અને ત્યારથી તે ગુમ થઇ જતાં પરિવારજનોએ તેની શોધ શરૂ કરી હતી.

આ કેસમાં અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. તેની શોધખોળ કરતી વખતે પોલીસને માહિતી મળી કે, તે બોલિંજ ખાતે કેટલાક વૃક્ષ પરથી ભગવાનને અર્પણ કરવા ફૂલ લેવા જાય છે, જ્યારે પોલીસે આ વિસ્તારમાં શોધખોળ કરી તો તેમને એક મોટું આમલીનું ઝાડ નીચે પડેલું મળ્યું. ત્યાં શોધખોળ કરતાં દુર્ગંધ આવતી હતી, જ્યારે ઝાડની ડાળખી હટાવવવામાં આવી ત્યારે મંજુલા ઝાની લાશ મળી આવી હતી.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us