લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું- મતદાનનો રેકોર્ડ તોડો

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે એટલે કે શુક્રવારથી (19 એપ્રિલ 2024) મતદાનના શ્રી ગણેશ થયા છે. આ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીનો શંખનાદ થયા છે. આ તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ અને ભૂપેન્દ્ર યાદવ, કોંગ્રેસના ગૌરવ … Continue reading લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું- મતદાનનો રેકોર્ડ તોડો