Share Market – સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇ

વિદેશી ફંડોના ઇન્ફ્લોમાં થયેલા વધારા સાથે સ્થાનિક સ્તરે ઓટો અને એફએમસીજી શેરોની આગેવાનીમાં નીકળેલી નવી લેવાલીના બળે બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ ગોઠવાયા હતા. મંગળવારે સેન્સેક્સ ૮૦,૩૫૨ પોઇન્ટની અને નિફ્ટી ૨૪,૪૩૩ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. બીએસઇનો ત્રીસ શેરો … Continue reading Share Market – સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇ