સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું છે. પહેલા રમતા આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું છે. પહેલા રમતા આરસીબીએ નિર્ધારિત 20 ઓવરમાં 206 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બેંગલુરુ તરફથી વિરાટ કોહલી અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. બીજી તરફ, … Continue reading સતત 6 હાર બાદ RCBની જોરદાર વાપસી, હૈદરાબાદને 35 રને હરાવ્યું