September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

મુલુંડ વેસ્ટ ખાતે જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે – સ્થાનિક એક્ટિવિસ્ટ

મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર જોન્સન એન્ડ જેન્સન કંપની રોડ પર આશરે છ મહિના પહેલાં નવા પેવર બ્લોક્સ પાલિકાના મેઇન્ટેનન્સ વિભાગ દ્વારા લગાડવામાં આવ્યા હતા, જેના માટે લાખો રૂપિયાનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. જોકે પાલિકાએ હાલમાં મુંબઈમાં સુશોભીકરણનું કામ હાથ ધર્યું છે ત્યારે પાછા આ પેવર બ્લોક્સ કાઢીને અહીં નવું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યને સ્થાનિક એક્ટિવિસ્ટ દ્વારા વિરોધ કરીને પ્રશાસનને ફરિયાદ પણ કરવામાં આવી છે.

બૃહન્દુબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ત્રણ મહિના પહેલા પાલિકાના મહત્ત્વાકાંક્ષી મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેના માટે પાલિકા આશરે ૧,૦૦૦ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ જેમાં મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર ચાલી રહેલું પેવર બ્લૉક્સનું કામ, મુંબઈની સુંદરતા માટે કરવાની છે. એટલે કેટલાક વિસ્તારોમાં પાલિકાએ માત્ર મહિનાઓ પહેલા થયેલા કાર્યને હટાવીને અહીં સુશોભીકરણ કરવા માટે નવાં કર્યો હાથ ધર્યો છે. મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર ફાયર બ્રિગેડની સામેની બાજુની ફુટપાથ પરના કામ માટે બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ‘ટી’ વોર્ડના મેઇન્ટેનન્સ વિભાગને કોન્ટ્રેક્ટ આપવામાં જ મહિના થયા છે ત્યારે પાલિકાએ અહીં પાછા પેવર બ્લૉક્સ કાઢીને નવું કામ હાથ ધર્યું છે. આ નવા કામને કારણે છેલ્લા એકાદ મહિનાથી પાલિકાએ ખોદકામ હાથ ધર્યંુ છે, જેના કારણે અહીં પીક અવર્સમાં ટ્રાફિક જૅમ થતો જોવા મળે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

3 thoughts on “મુલુંડ વેસ્ટ ખાતે જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે – સ્થાનિક એક્ટિવિસ્ટ

  1. ખરી વાત છે.
    1. દરેક નવા MCGM નાં પ્રોજેક્ટ્સ under refurbishment, major repairs, painting નું need analysis થાવું જોઈએ.
    2. દરેક આવા પ્રોજેક્ટ્સ ના completion પછી DATE OF COMOLETION and NEXT DUE DATE OF REFURBISHMENT , REPAIRS, PAINTING ના parmanent મેટલ બોર્ડ લગાવવા જોઈએ (દરેક રેલ્વે ની બ્રિજ repairs, painting ,ON COMPLETION OF OTHER PROJECTS etc. ની ખાસ ખૂબી છે અને બેસ્ટ પ્રેક્ટિસ છે, જે MCGM પણ અમલ માં મૂકી શકે છે) જેથી કરી REPEATED , RECURRING, UNNECESSARY ખર્ચ માથી બચી શકાય.

  2. આ જ્યારે ચર્ચાય રહ્યું છે ત્યારે
    1.મુલુંડ ની ફૂટપાથ નું એક સર્વે પણ થાવું જોઈએ,
    2.REPAIRS duration per square meter of footpath નો ટાઇમ મોનીટર થવો જોઈએ જેથી કરી, બાળકો, વયસ્ક વડીલો ને safe footpath જલ્દી થી મળી શકે.
    3. % of footpath encroached by hawkers, shopkeepers par running kilometer of footpath નો આંકડો પણ જાહેર કરી, %reduction of such encroacment per month nu monthly review meeting with MCGM મા REVIEW થવું જોઈએ
    4. ફેરિયા વાળા માટે સ્ટેશન અને ભીડવાળા રોડ પર SKYWALK, SKYSTALL બનાવી, સામાન્ય જનતા માટે ફૂટપાથ રોડ ને સુરક્ષિત બનાવવા જોઈએ, જેમને ખરીદવું હોય તો SKYWALK, SKYSTALL PLAZA પર જાય , લોકો શાંતિ થી રોડ પર ચાલી શકે🙏

  3. સબર્બ wise, પરા wise, ward wise ફૂટપાથ ની લંબાઈ, જાહેર કરી, % of footpath encroachment મુક્ત કરી તેની વોર્ડ wise હેલ્થી હરિફાઈ યોજવી જોઈએ અને વાર્ષિક બેસ્ટ વોર્ડ નો એવોર્ડ જાહેર થાય તેમાં તે વોર્ડ ના કર્મચારીઓ નું બહુમાન થાવું જોઈએ 😇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us