પ્રાર્થનાસભા – મરણનોંધ

દામનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વિલાસબેન તથા સ્વ. ગિરધરલાલ અમૃતલાલ બગડીયાના સુપુત્ર. અરૂણાબેનના પતિ. રાજેન્દ્રભાઈ બગડીયા (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હાર્દિક તથા પંક્તિના પિતા. રીન્કુ તથા હેમેન અશોકભાઈ પારેખના સસરા. શૈલેષભાઈ, હિતેશભાઈ, સ્વ. સરોજબેન હરકાંતભાઈ ઝાટકીયા, હસુબેન તનસુખભાઈ … Continue reading પ્રાર્થનાસભા – મરણનોંધ