પ્રાર્થનાસભા – મરણનોંધ

સ્વ. રતિલાલ મોતીરામ પલણ, તુણાવાલા હાલે મુલુંડના પુત્ર વિઠ્ઠલદાસ, (ઉં. વ. ૮૫) સોમવાર તા.૮-૭-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ.સરસ્વતીબેનના પતિ. વલ્લભદાસના મોટાભાઈ. સંજય, ભાવેશ, મેહુલના પિતાશ્રી. હોની, નંદા, રેખાના સસરાજી. સ્વ.વિઠ્ઠલદાસ કુંવરજી રાયચન્ના મોટા ભાડીયાવાળાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૧-૭-૨૪ના ૫.૩૦ થી … Continue reading પ્રાર્થનાસભા – મરણનોંધ