સ્વ. મોતીબાઇ ચત્રભુજ દામોદર આસર (દવાવાળા)ના પુત્ર મહેન્દ્ર ચત્રભુજ આસર (ઉં. વ. ૮૬) તે મીનાબેનના પતિ. તે ધીરેન, ભારતી, તથા સ્વ. કિરણના પિતાશ્રી. તે સ્વ. ગોરધનદાસ સુંદરદાસ દુતિયાના જમાઇ. તે સ્વ. જયાબેન ખીમજી સંપટ (લાલાઇ) સ્વ. મંજુલાબેન કરસનદાસ સોનીના ભાઇ તા. ૧૨-૪-૨૫ શનિવારના ઘાટકોપર મધ્યે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧૪-૪-૨૫ના સાંજે ૫થી ૬.૩૦. ઠે. બાલકનજી બારી રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (પૂર્વ), લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
