પરેશ રાવલના સાસુ અને સ્વરૂપ સંપત રાવલની માતા ડો.મૃદુલા સંપતનું 3 એપ્રિલના રોજ નિધન થયું હતું. વ્યવસાયે ડૉક્ટર હોવાને કારણે તેમણે પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ડો.મૃદુલા સંપત 92 વર્ષના હતા.
ડો.મૃદુલા સંપત ગુજરાતી થિયેટર અભિનેતા બચુ સંપતની પત્ની હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્વરૂપ સંપતે પોતાની માતાને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz