બીમારીને લીધે કમાઈ નહીં શકતા પતિને ભરણપોષણ આપવા પત્નીને આદેશ

બીમારીને કારણે આજીવિકા રળી નહીં શકતા પતિને માસિક રૃ. ૧૦ હજારનું ભરણપોષણ આપવા બોમ્બે હાઈ કોર્ટે નોકરિયાત મહિલાને આદેશ આપ્યો છે. ન્યા. શર્મિલા દેશમુખે બીજી એપ્રિલે આપેલા આદેશમાં નોધ કરી હતી કે હિન્દુ મેરેજ એક્ટની જોગવાઈમાં સ્પાઉસ (જીવનસાથી) શબ્દ વાપર્યો છે અને તેમાં પતિ અને પત્ની બંનેનો સમાવેશ થાય છે.  હાઈ કોર્ટે આદેશમાં નોંધ કરી … Continue reading બીમારીને લીધે કમાઈ નહીં શકતા પતિને ભરણપોષણ આપવા પત્નીને આદેશ