કાંદા ઉત્પાદકોએ ચૂંટણીનો વિરોધ કરતા અતરંગી બેનર મૂક્યા

 લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ નાસિક જિલ્લાની માલવાડી ગ્રામ પંચાયતના આર્થિક સંકટનો સામનો કરી રહેલાં કાંદાના તમામ ઉત્પાદકોએ ભેગાં થઈ ‘હવે અમે નક્કી કરીશું અમારે વોટ કરવો કે નહીં’ એવા લખાણનું સાઈનબોર્ડ લગાવ્યું છે. તેમણે તમામ નેતાઓને આ ગામોમાં ચૂંટણી પ્રચારની તસ્દી … Continue reading કાંદા ઉત્પાદકોએ ચૂંટણીનો વિરોધ કરતા અતરંગી બેનર મૂક્યા