કલ્યાણમાં 10 લાખમાં ઘરની સ્કીમના નામે દોઢ કરોડની છેતરપિંડી

થાણે જિલ્લાના કલ્યાણમાં ઘર ખરીદનારાઓ સાથે રૂ.૧.૪૮ કરોડની કથિત છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે એક દંપતિ સામે ગુનો નોંધ્યો હતો. છેતરપિંડીનો ભોગ બનેલ એક વ્યક્તિએ આ બાબતે ફરિયાદ કરતા પોલીસે શુક્રવારે આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) ૪૦૬ (ગુનાહિત વિશ્વાસભંગ) અને અન્ય કલનો હેઠળ સુરેશ પવાર અને તેની પત્ની શીલા સામે ગુનો નોંધ્યો હોવાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું … Continue reading કલ્યાણમાં 10 લાખમાં ઘરની સ્કીમના નામે દોઢ કરોડની છેતરપિંડી