ઉત્તર મુંબઈમાં 57.02% જ્યારે દક્ષિણ મુંબઈમાં સૌથી ઓછું 50.06% મતદાન

મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પૈકી પાંચમાં અને અંતિમ તબક્કામાં મુંબઈની 6 બેઠકો સહિત 13 બેઠકો પર સોમવારે મતદાન યોજાયું હતું. 13 લોકસભા બેઠક પર બેઠકો પર કુલ 2,46,69,544 મતદારોમાંથી 56.75 ટકા મતદારોએ સોમવારે મતદાન કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કર્યું હતું. મુંબઈની … Continue reading ઉત્તર મુંબઈમાં 57.02% જ્યારે દક્ષિણ મુંબઈમાં સૌથી ઓછું 50.06% મતદાન