ટ્રેનોમાં મહિલાઓ માટે રાતનો પ્રવાસ અસુરક્ષિતઃ સર્વે

રેલવે પોલીસ મહાસંચાલક કાર્યાલયે મુંબઈ ઉપનગરીય રેલવેમાં મહિલા પ્રવાસીઓનો અનુભવ, સમસ્યા, ભલામણ બાબતે કયાસ કાઢવા માટે પ્રવાસી સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો હતો. 1 થી 31 માર્ચ સુધી આ સર્વેક્ષણ પાર પડ્યું હતું. મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષામાં ઓનલાઈન 21 પ્રશ્નના સમાવેશવાળા આ … Continue reading ટ્રેનોમાં મહિલાઓ માટે રાતનો પ્રવાસ અસુરક્ષિતઃ સર્વે