July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં FSIના ઉલ્લંઘનનો પાલિકા કમિશનરનો આરોપ

ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ તરફથી અધિકારનો દુરુપયોગ કરીને નિયમ ચાતરીને આપેલી પરવાનગીઓના કારણે એફએસઆઈનુ ઉલ્લંઘન કર્યાનો ગંભીર આરોપ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ પ્રાધિકરણને મોકલેલા પત્રમાં કર્યો છે. હવેથી આ રીતે અધિકારનો દુરુપયોગ કરીને પરવાનગી આપવાનું બંધ કરવું એમ આ પત્રમાં સ્પષ્ટ કર્યું છે. આ બાબતે નગરવિકાસ વિભાગને પણ પત્ર મોકલીને ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ તરફથી થતા એફએસઆઈના ઉલ્લંઘન પર ધ્યાન ખેંચ્યું છે.

વિકાસ નિયંત્રણ નિયમાવલીની 33(10) જોગવાઈ અનુસાર ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના અમલમાં મૂકવામાં આવે છે. ઝૂપડપટ્ટી કાયદાની 3ક જોગવાઈ અનુસાર ઝૂપડપટ્ટી ઘોષિત કરેલા પરિસરમાં આ જોગવાઈનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત ઝૂપડપટ્ટીવાસીઓ માટે કાયમીસ્વરૂપી વૈકલ્પિક ઘર નિર્માણ કરવાના બદલામાં એફએસઆઈની જોગવાઈવાળી 33(11) નિયમાવલી છે. બીજી નિયમાવલી બાબતે મહાપાલિકા નિયોજન પ્રાધિકરણ છે. આમ છતાં એફએસઆઈનો લાભ આપવા ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ તરફથી વિકાસ નિયંત્રણ નિયમાવલીના 33(12)બી અને 33(19) નિયમાવલી છે. આ જોગવાઈનો ફાયદો કરી આપવામાં આવે છે. આ ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ પાસેને અધિકારનો છડેચોક દુરુપયોગ થાય છે એમ ગગરાનીએ પત્રમાં જણાવ્યું છે. આ નિયમાવલી વાપરવાનો અધિકાર ફક્ત મહાપાલિકાને છે. જોકે અનેક પ્રાધિકરણમાં મુખ્યત્વે 33(11) અંતર્ગત મંજૂર થયેલી યોજના 33(12)બી અથવા 33 (19) જોગવાઈ સંલગ્ન કરેલી છે.

ઝૂપડપટ્ટી પુનર્વસન યોજના માટે 33(10) અને ઝૂપડાવાસીઓ માટે કાયમીસ્વરૂપી ટ્રાન્ઝિટ કેમ્પ બાંધીને એના બદલે 3 જેટલી એફએસઆઈનો લાભ આપવા 33(11) નિયમાવલી છે. આ બંને નિયમાવલી સાથે 33(12)બી (એટલે કે રસ્તા પરના અતિક્રમણ દૂર કરતી) જોગવાઈ અથવા 33(19) (એટલે કે વ્યવસાયિક અથવા કમર્શિયલ ઉપયોગ માટે 5 જેડલી એફએસઆઈ) સંલગ્ન કરવાથી યોજનામાં એફએસઆઈનો મસમોટો લાભ થાય છે. આવો સંલગ્નતાનો અધિકાર ફક્ત મહાપાલિકાને છે કારણ કે આવા એફએસઆઈ વધારાના કારણે પાયાભૂત સુવિધા પર થતો તાણ દૂર કરવાની જવાબદારી નિયોજન પ્રાધિકરણ તરીકે મહાપાલિકાની છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us