હિટ એન્ડ રનના કેસમાં શિવસેનાના નેતાના પુત્ર મિહિર શાહની મુંબઇ પોલીસે ધરપકડ કરી

વરલીમાં બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસમાં મહિલાના મૃત્યુ બાદ ફરાર આરોપી અને શિવસેનાના નેતાના પુત્ર મિહિર શાહની મંગળવારે મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય તેની માતા, બે બહેન સહિત ૧૨ જણને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય આરોપીઓએ મિહિરને ગુનામા … Continue reading હિટ એન્ડ રનના કેસમાં શિવસેનાના નેતાના પુત્ર મિહિર શાહની મુંબઇ પોલીસે ધરપકડ કરી