મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા કચ્છ મુંદ્રાના હાડવૈદ્ય હાસમ ખત્રીનો કેમ્પ મલાડમાં તા. ૨૮-૪-૨૦૨૪ (રવિવાર) સવારનાં ૯ થી ૬ દરમ્યાન રાખેલ છે. જેમાં શરીરનાં વિવિધ રોગોનું નિરાકરણ સાયટીકા, સ્પોન્ડીલાઈટીસ, ફ્રોઝન શોલ્ડર, ઘુંટણના દુખાવા, સાંધાનું પકડાઇ જવું, કમર, એડી, મણકાની તકલીફ અન્ય રોગોનું ઇલાજ કરવામાં આવશે. એમાં સર્વે જ્ઞાતિજનો લાભ લઈ શકે છે. દર્દીનું નામ અને … Continue reading મલાડ કચ્છી જૈન ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન