મુલુંડમાં ગોકળગાયની ગતિએ ચાલતા ફૂટ ઓવર બ્રિજના કામને લીધે સ્થાનિકોને ભોગવવી પડે છે હાલાકી

મુલુંડ રેલવે-સ્ટેશન પરના રેલવે ફુટ ઓવરબ્રિજનું કામ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિમિટેડ (MRVC) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેને કારણે સ્થાનિક રાહદારીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. મુલુંડ-ઈસ્ટથી વેસ્ટ તરફ જવા માટે રેલવેના પાટા ઓળંગવા ન પડે એ માટે ફુટ ઓવરબ્રિજ હતો. જોકે … Continue reading મુલુંડમાં ગોકળગાયની ગતિએ ચાલતા ફૂટ ઓવર બ્રિજના કામને લીધે સ્થાનિકોને ભોગવવી પડે છે હાલાકી