July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

મુલુંડમાં ગોકળગાયની ગતિએ ચાલતા ફૂટ ઓવર બ્રિજના કામને લીધે સ્થાનિકોને ભોગવવી પડે છે હાલાકી

મુલુંડ રેલવે-સ્ટેશન પરના રેલવે ફુટ ઓવરબ્રિજનું કામ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિમિટેડ (MRVC) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેને કારણે સ્થાનિક રાહદારીઓ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. મુલુંડ-ઈસ્ટથી વેસ્ટ તરફ જવા માટે રેલવેના પાટા ઓળંગવા ન પડે એ માટે ફુટ ઓવરબ્રિજ હતો. જોકે એ જોખમી હોવાથી આશરે આઠ મહિના પહેલાં એને તોડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઈસ્ટથી વેસ્ટમાં જવા માટે લોકોને રોડ દ્વારા આશરે બે કિલોમીટરનું અંતર કાપવું પડે છે એટલું જ નહીં, જો રેલવે-સ્ટેશનની અંદરની હદમાં ઈસ્ટથી વેસ્ટ તરફ જતા પકડાયા તો ૨૫૦થી ૫૦૦ રૂપિયાનો ફાઈન કરવામાં આવે છે.

મુલુંડ-વેસ્ટમાં મોટી માર્કેટ, ક્લાસિસ, જિમ, હૉસ્પિટલ, મોલ જેવી સુવિધાઓ હોવાથી ઈસ્ટમાં રહેતા લોકોને વેસ્ટમાં આવ્યા સિવાય છૂટકો નથી ત્યારે સ્ટેશન નજીક ફુટ ઓવરબ્રિજ બંધ હોવાથી લોકોને રોડ-ટ્રાવેલ કરીને ઈસ્ટ અથવા વેસ્ટમાં આવવું પડે છે.

સેન્ટ્રલ રેલવે પાસેથી ફુટ ઓવરબ્રિજની માહિતી માગતાં તેમણે કહ્યું હતું કે ફાઉન્ડેશનનું કામ પ્લેટફૉર્મ એક પર પૂરું થયું છે અને ફાઉન્ડેશનનું કામ હવે પ્લેટફોર્મ બે અને ત્રણ પર ચાલી રહ્યું છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us