મુલુંડ-ભિવંડી વચ્ચે વૉટર ટનલના પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ

બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈ શહેરમાં પાણીપુરવઠા માટે ભિવંડીના કશેલીથી મુલુંડ જકાતનાકા સુધી વૉટર ટનલ બનાવવાનું નક્કી કર્યું છે અને આ વૉટર ટનલ થાણેના કોપરી વિસ્તારમાં રીડેવલપમેન્ટની રાહ જોઈ રહેલી ઈમારતોની નીચેથી પસાર થશે. જોકે આ પ્રોજેક્ટ માટે ઇમારતોનું બાંધકામ તોડવું પડશે … Continue reading મુલુંડ-ભિવંડી વચ્ચે વૉટર ટનલના પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ