July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

જય શાહનું મોટું નિવેદન : આ 4 ટીમ હશે T20 World Cup જીતવાની પ્રબળ દાવેદાર

ટી20 વર્લ્ડ કપને લઈને જય શાહે મોટું નિવેદન આપ્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ઈન્ટરવ્યૂમાં જય શાહે કહ્યું કે, આ ચાર ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર છે

1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં T20 વર્લ્ડકપ રમવાનો છે. જેને લઈને તમામ ટીમ હાલ તૈયારીઓમાં લાગી ગઈ છે અને વર્લ્ડ કપમાં કોણ શાનદાર પ્રદર્શન આપશે તે જાણવા પ્રેક્ષકો પણ ઉત્સાહી છે. ભારતીય ટીમે પણ T20 વર્લ્ડ કપ માટે પોતાના 15 પ્લેયર્સની જાહેરાત કરી દીધી છે. જેના બાદ ભારતીય ફેન્સની પણ આશા વધી છે. ગત વર્ષે ભારતમાં રમાયેલ વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ફાઈનલમાં તો જગ્યા બનાવી હતી, પરંતું તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી ફેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનતા જોવા માંગે છે. ત્યારે T20 વર્લ્ડકપને લઈને બીસીસીઆઈના સચિવ જય શાહનું મોટું નિવેદન આવ્યું છે. 

જય શાહે આપ્યું નિવેદન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે જય શાહને પૂછવામાં આવ્યું કે, આ T20 વર્લ્ડ કપમાં કઈ ચાર ટીમને તમે સેમીફાઈનલમાં જુઓ છો. તો શાહે જવાબ આપ્યા હતા. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મેજબાન ટીમ વેસ્ટ ઈન્ડીઝનું નામ તેમણે જણાવ્યુ હતું. 

વેસ્ટ ઈન્ડીઝને લઈને જય શાહે કહ્યું કે, આ T20 ક્રિકેટની શાનદાર ટીમ છે. આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં મોટાભાગના પૂર્વ ક્રિકેટર્સનું માનવું છે કે, ચારેય ટીમ સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવશે તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય ટીમ T20 ના રેન્કિંગમાં પહેલા નંબર પર છે, તો ટીમને જોઈને લોકો T20 ના સેમીફાઈનલમાં પહોંચવાની આશા કરી રહ્યાં છે. 

કેવો રહ્યો રેકોર્ડ
ભારતીય ટીમનો રેકોર્ડ આમ પણ  T20 વર્લ્ડ કપમાં સારો રહ્યો છે. ભારત T20 વર્લ્ડ કપના પહેલા સીઝનમાં ટ્રોફી ઉઠાવી હતી. તેના બાદ વર્ષ 2013 ના T20 વર્લ્ડ કપના ફાઈનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ત્યારે શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ચાર T20 વર્લ્ડ કપમાં ભારતે એકવાર ફાઈનલ, 2 વાર સેમીફાઈનલ, તો એકવાર ગ્રૂપ સ્ટેજથી બહાર થવું પડ્યું હતું. આ વર્ષે ફેન્સને રોહિતની કેપ્ટનશીપવાળી ટીમ પાસેથી અનેક અપેક્ષાઓ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us