July 21, 2024
11 11 11 AM
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC
Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना
સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે
પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું
મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો
ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ
પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો
Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે
આજનું રાશિફળ (Saturday, July 20, 2024)
માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે
Breaking News
फ्री चिकित्सा शिविर एवं फ्री दवाई – MOBILE CLINIC Entertainment – ‘बैड न्यूज’ ने पहले दिन बॉक्स ऑफिस पर की छप्पर फाड़ कमाई, ओपनिंग डे पर फिल्म ने कमाया इतना સરકારી યોજનાના અમલમાં ગેરરીતિ થશે તો તે સહન કરવામાં આવશે નહીં – એકનાથ શિંદે પેણની ગણપતિની મૂર્તિઓને જી.આઇ. ટેગ એનાયત થયું મુંબઈ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની હૉસ્ટેલમાં જમવાની થાળીમાં વાંદો નીકળ્યો ગોવાની ટ્રિપ માટુંગામાં રહેતાં એક દંપતી માટે જીવલેણ પુરવાર થઈ પોલીસની ચેતવણી છતાં હીરાબજારની મહિલા કર્મચારીનો પીછો કરનાર સામે ગુનો નોંધાયો Health Tips – ઉંમર પહેલા વાળ સફેદ થવા લાગ્યા છે, રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ દરેક વાળને કાળા કરી દેશે આજનું રાશિફળ (Saturday, July 20, 2024) માત્ર ૨૦ મિનિટમાં ડોમ્બિવલીથી ટિટવાલા પહોંચી શકાશે

સ્પોર્ટસ્ – ટી-20 વર્લ્ડકપ માટે આયરલેન્ડે જાહેર કરી ટીમ, આ તોફાની બેટ્સમેનને સોંપી કેપ્ટનશીપ

T20 World Cup Squad Ireland:આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

આયરલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી શરૂ થતા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશીપ પોલ સ્ટર્લિંગને સોંપવામાં આવી છે જે લાંબા સમય બાદ ટીમની કેપ્ટનશીપ સંભાળશે. એન્ડ્ર્યુ બાલબિર્ની 2020 થી ટી-20 ફોર્મેટમાં આયરલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ તેને આગામી વર્લ્ડકપ માટે કેપ્ટનશીપ પદેથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યોર્જ ડોકરેલ, ક્રેગ યંગ સહિત ઘણા અનુભવી ખેલાડીઓને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપની ટીમમાં સામેલ જોશુઆ લિટલ હાલમાં IPLમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભાગ છે. આથી આયરલેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડમાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે 14 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

કોચને વિશ્વકપની ટીમમાં વિશ્વાસ છે

ટીમની જાહેરાત બાદ આયરલેન્ડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ હેનરીક મલાને કહ્યું, “અમે છેલ્લા 18 મહિનાથી આ ટીમ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેમાં સુધારો પણ કર્યો છે. અમારી પાસે જે કૌશલ્ય છે તેનાથી અમે વાકેફ છીએ.” જોશુઆ લિટલને આઈપીએલમાં રમવાની પરવાનગી આપવામાં આવી છે તે વર્લ્ડ કપ પહેલા આયરલેન્ડની ટીમ સાથે જોડાશે.

T20 વર્લ્ડ કપ માટે આયરલેન્ડની ટીમ

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, જોશ લિટિલ, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ

પાકિસ્તાન સામેની શ્રેણી અને નેધરલેન્ડ્સમાં ત્રિકોણીય શ્રેણી માટે આયરલેન્ડની ટીમઃ                                                                  

પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રાહમ હ્યુમ, બેરી મેક્કાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોરકાન ટકર , બેન વ્યાટ, ક્રેગ યંગ  

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us