IPL 2024: બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત

જસપ્રીત બુમરાહની પાંચ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટે હરાવ્યું છે. પ્રથમ ત્રણ મેચમાં પરાજય બાદ મુંબઈ ઈન્ડિયન્સે કમાલની વાપસી કરી છે. આજે મુંબઈએ વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. પાંચ મેચમાં મુંબઈની બીજી જીત … Continue reading IPL 2024: બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત