IPL 2024: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય

સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી બાદ જસપ્રીત બુમરાહના ઘાતક બોલિંગની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવી સીઝનમાં ત્રીજી જીત મેળવી છે.  મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રને પરાજય આપી આઈપીએલ-2024માં પોતાની ત્રીજી જીત મેળવી છે. મુંબઈએ રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં જીત મેળવી … Continue reading IPL 2024: આશુતોષ શર્માની લડાયક ઈનિંગ પાણીમાં, મુંબઈ ઈન્ડિયન્સનો 9 રને વિજય