GST કાઉન્સિલની મીટીંગમાં મહત્વના નિર્ણય, આ વસ્તુઓ અને સેવા થશે સસ્તી

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ(Nirmala Sitaraman)ની અધ્યક્ષતામાં GST કાઉન્સિલ (GST council)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલે કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે, જેનો ફાયદો ટૂંક સમયમાં લોકો સુધી પહોંચવાનું શરૂ થશે. જીવન અને … Continue reading GST કાઉન્સિલની મીટીંગમાં મહત્વના નિર્ણય, આ વસ્તુઓ અને સેવા થશે સસ્તી