September 07, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

ગુરુવારે ભૂલથી પણ ન કરતા આ કામ, ગુરુદેવ થઇ જશે નારાજ, જીવનભર સામનો કરવો પડશે મુશ્કેલીઓનો

હિન્દુ ધર્મમાં ગુરુવારનું વિશેષ મહત્વ છે. ગુરુવારનો દિવસ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનની એમની પૂજા કરે છે. વિષ્ણુ ભગવાનને જગતના પાલનહાર કહેવામાં આવે છે. વિષ્ણુજીની વિધિવત પૂજા કરવાથી જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાઓ રહેતી નથી. આ દિવસે કરવામાં આવેલા કેટલાક ઉપાય ઘણા કારગર માનવામાં આવે છે ત્યારે કેટલાક કામ એવા છે જેને ક્યારે પણ ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ આ કયા કામ છે.

ભૂલથી પણ કરતા આ કામ

ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિની પણ પૂજા કરવામાં આવે છે. એમની પૂજા માત્રથી જ ઘરમાં ગુરુનો વાસ થાય છે. આ દિવસે મનમાંથી તમામ ખરાબ વિચારો કાઢીને ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ. આ દિવસે ઘરમાં પોતું ન કરવું જોઈએ. કપડાં ન ધોવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે સાબુનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવતો નથી. એવું કહેવાય છે કે ગુરુવારે સાબુનો ઉપયોગ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ થાય છે અને સુખ-સમૃદ્ધિ ઘરની બહાર જાય છે.

  • ગુરુવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે આપેલી લોન પાછી આવતી નથી.
  • જો તમે આજે કોઈની પાસેથી ઉધાર લીધું છે, તો તમારું દેવું વધી શકે છે.
  • આ દિવસે દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.આનાથી દિશાહિનતા થાય છે.
  • ગુરુવારે નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ધનહાનિ થાય છે.
  • મહિલાઓને આ દિવસે વાળ ધોવાની પણ મનાઈ છે. આનાથી કુંડળીમાં ગુરુ નબળો બને છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us