July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

પૅન કાર્ડ ખોવાઇ જાય તો અનેક કામ અટકી જશે, તમે આ રીતે ડુપ્લિકેટ માટે કરી શકો છો અરજી

જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે ઑનલાઇન ડુપ્લિકેટ પાન કાર્ડ મેળવી શકો છો. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે કોઈપણ પ્રકારની લોન લઈ શકશો નહીં.

ભારતમાં રહેવા માટે તમારા માટે થોડા દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજોમાં પાન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. PAN કાર્ડ વગર તમે બેન્કનું કોઈ કામ કરી શકતા નથી. એટલું જ નહી ઈન્કમ ટેક્સ સંબંધિત કોઈ કામ પણ કરી શકતા નથી. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે કોઈપણ પ્રકારની લોન લઈ શકશો નહીં. એટલા માટે PAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.

પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો પાન કાર્ડ બનાવી લે છે. પરંતુ તે પછી તે ક્યાંક ખોવાઈ જાય છે અથવા તે ચોરાઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ફરીથી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું કે ચોરાઈ ગયું કે તૂટી ગયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવી શકો છો.

અરજી ઓનલાઈન કરવાની રહેશે

જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તમે ઑનલાઇન ડુપ્લિકેટ પાન કાર્ડ મેળવી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે NSDL સત્તાવાર વેબસાઇટ onlineservices.nsdl.com/paam/ReprintEPan.html પર જવું પડશે. આ પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે તમારો પાન કાર્ડ નંબર, તમારો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે. આ પછી તમારે નીચેના બોક્સ પર ટિક કરવાનું રહેશે અને પછી કેપ્ચા વેલિડેટ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશું.

50 રૂપિયા ફી ભરવાની રહેશે

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારે તમારું એડ્રેસ દાખલ કરવું પડશે. તમે જે સરનામે PAN કાર્ડ ઓર્ડર કરવા માંગો છો. આ પછી તમારે તમારું સરનામું વેરિફાઈ કરવું પડશે. જેના માટે તમારા ઈમેલ આઈડી પર અથવા તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે, તેને એન્ટર કર્યા પછી તમારું એડ્રેસ વેરિફાઈ થશે. આ પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ડુપ્લિકેટ પાન કાર્ડ માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.

થોડા દિવસોમાં ઘરે આવી જશે

ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમે પાન કાર્ડની સાઇટ પર પાછા આવશો. અહીં તમને એક રસીદ મળશે જેને તમારે કાળજીપૂર્વક રાખવાની રહેશે. કારણ કે તેમાં રેફરન્સ નંબર હશે. આની મદદથી તમે તમારા પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકશો. થોડા દિવસોમાં તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ ભારતીય પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us