Health Tips-સફેદ વાળ કુદરતી રીતે કરવા છે કાળા? હળદરમાં આ એક વસ્તુ ભેળવીને અજમાવી જુઓ

મોટાભાગના લોકો સફેદવાળથી છૂટકારો મેળવવા માટે મહેંદી, હેરડાઈ, અને હેર કલર જેવી વસ્તુઓ વાપરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે વાળને ડેમેજ કરી શકે છે. આવામાં વાળને કાળા કરવા માટે તમે કેટલાક ઘરગથ્થું નુસ્ખા અજમાવી શકો છો.  સફેદવાળની સમસ્યાથી આજકાલ લોકો ખુબ પરેશાન છે. એક સમય હતો જ્યારે વાળ સફેદ થાય તે વૃદ્ધાવસ્થાની … Continue reading Health Tips-સફેદ વાળ કુદરતી રીતે કરવા છે કાળા? હળદરમાં આ એક વસ્તુ ભેળવીને અજમાવી જુઓ