July 24, 2024
11 11 11 AM
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала
Покерок: Гид по бонусам и акциям
Бонусы казино Риобет: что предлагает программа лояльности
Казино без вложений 2024: Получи свой первый бонус
IPLANET INTERNATIONAL COURIER
બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ
સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ
બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે
મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ
મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે
Breaking News
Зеркало ПокерОК: Быстрые и надежные рабочие зеркала Покерок: Гид по бонусам и акциям Бонусы казино Риобет: что предлагает программа лояльности Казино без вложений 2024: Получи свой первый бонус IPLANET INTERNATIONAL COURIER બોરીવલીનું બાભઈ સ્મશાનગૃહ ચાલુ કરવા વૃદ્ધાની બેમુદત ભૂખહડતાળ શરૂ સાઉથ મુંબઈની 849 ઈમારતોના માલિકોને રિડેવલપમેન્ટ આગળ ધપાવવા નોટિસ બજેટની એક જાહેરાતથી મધ્યમ વર્ગને થયો છે આ મોટો ‘છૂપો’ ફાયદો, હવે બચશે હજારો રૂપિયા, જાણો કેવી રીતે મુલુંડમાં પોલીસો માટેની બનતી વસાહતમાં જ ઈલેક્ટ્રિક હાઉસીંગ વાયરની ચોરી થઈ ગઈ મુંબઈથી પુણે નવી રેલવે યોજનાથી અંતર ઘટશે

Health Tips – પેટ ખરાબ હોય તો પણ ચહેરા પર થાય ખીલ, આ વસ્તુઓ ખાવાથી ખીલ અને આંતરડા બંને થશે સાફ

આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાઈને તમે ઘણા બધા ફાયદા મેળવી શકો છો. પહેલો ફાયદો કે આ ફળ ઠંડી તાસીરના હોય છે જેના કારણે શરીરને ઠંડક મળે છે, આ ફળ ખાવાથી બીજો ફાયદો એ છે કે તેનાથી આંતરડાની સફાઈ થઈ જાય છે. અને ચોથો ફાયદો એ છે કે તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન થતું નથી. 

સ્વસ્થ રહેવું હોય તો પેટ સાફ રહે તો જરૂરી છે. કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ હોય છે. જો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે પેટ ખરાબ રહેતું હોય તો નાની મોટી સમસ્યાઓ થતી જ રહે છે. ખાસ તો ઉનાળામાં પેટ સાફ રહે તે ખૂબ જ જરૂરી હોય છે. જો ઉનાળામાં પેટ સાફ ન રહેતું હોય તો તેના કારણે ગેસ, અપચો અને ચહેરા પર ખીલની સમસ્યા પણ થઈ શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કે જો તમારું પેટ ખરાબ હોય તો તેની અસર ચહેરા પર ખીલ તરીકે દેખાય શકે છે.

આ વાત એક રિસર્ચમાં પણ સાબિત થઈ છે કે પેટ ખરાબ હોય તો તેની અસર ચહેરા પર ખીલ તરીકે દેખાઈ શકે છે. આ સમસ્યાથી બચવું હોય તો ઉનાળા દરમિયાન ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેની તાસીર ઠંડી હોય અને તે ફાઇબરથી ભરપૂર હોય. આ વસ્તુઓ ખાવાથી આંતરડા સાફ થાય છે અને સાથે જ ત્વચા પરના ખીલ પણ મટી જાય છે. આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાઈને તમે ઘણા બધા ફાયદા મેળવી શકો છો. પહેલો ફાયદો કે આ ફળ ઠંડી તાસીરના હોય છે જેના કારણે શરીરને ઠંડક મળે છે, આ ફળ ખાવાથી બીજો ફાયદો એ છે કે તેનાથી આંતરડાની સફાઈ થઈ જાય છે. અને ચોથો ફાયદો એ છે કે તેનાથી ઉનાળામાં ડીહાઇડ્રેશન થતું નથી. 

શક્કરટેટી 

શક્કરટેટીમાં 92% પાણી હોય છે અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને ઠંડુ રાખે છે અને શરીરની અંદરના વિશાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. 

કાકડી 

કાકડી પણ પાણીથી ભરપૂર હોય છે. તેમાં ફાઇબર અને વિટામીન કે ભરપૂર માત્રામાં હોય છે. કાકડી ખાવાથી પેટ સાફ થાય છે અને સાથે જ હાડકાને અને ત્વચાને પણ ફાયદો થાય છે.

આમળા 

આમળા વિટામિન સીથી ભરપૂર છે તેનું સેવન કરવાથી પાચન ક્રિયા સુધરે છે અને ગેસની સમસ્યા મટે છે. આમળા ઇમ્યુનિટીને પણ બુસ્ટ કરે છે 

પપૈયું 

પપૈયામાં પેપ્સીન નામનું એન્ઝાઇમ હોય છે. જે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયાને સુધારે છે. પપૈયામાં ફાઇબર પણ સારી એવી માત્રામાં હોય છે જે પેટ સાફ રાખવામાં મદદ કરે છે.

મોસંબી 

મોસંબી પણ વિટામિન c થી ભરપૂર હોય છે અને તે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. મોસંબી ફાઇબરથી ભરપૂર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 

આ વાતનું પણ રાખો ધ્યાન 

ઉનાળામાં આ વસ્તુઓ ખાવાની સાથે પાણી પીવાનું પણ ખાસ ધ્યાન રાખવું. ઉનાળા દરમિયાન આહારમાં પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરો અને સાથે જ પૂરતી માત્રામાં પાણી પીતા રહેવું. તમારી ફિઝિકલ એક્ટિવિટી અનુસાર દિવસમાં આહાર અને પાણીનું સેવન 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

One thought on “Health Tips – પેટ ખરાબ હોય તો પણ ચહેરા પર થાય ખીલ, આ વસ્તુઓ ખાવાથી ખીલ અને આંતરડા બંને થશે સાફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us