પિતૃ દોષ એટલે કે માન્યતાનુંસાર પિતૃઓનું નારામ થાય એને કહેવામાં આવે છે. ધાર્મિક વિશ્વાસો આધાર પર કહેવામાં આવે તો પૂર્વજ એટલે કે પિતર મરણોપરાંત એમની કૃપાદ્રષ્ટિ બનાવી રાખે છે અને આ માટે એમની મુક્તી કામના કરવા માટે દર વર્ષે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃ દોષને કારણે ઘરની સુખ-શાંતિમાં અનેક ઘણા ફેરફારો થાય છે અને જીવન પર ખરાબ અસર પડે છે. આ સાથે આર્થિક કષ્ટ અને ઘરમાં નકારાત્મક્તા જેવી આર્થિક સમસ્યાઓ ફેલાઇ જાય છે. એવામાં ઘરમાં પિતૃ દોષ લાગ છે આની ઓળખ કરવી ખૂબ જરૂરી છે તો જલદી આનું નિવારણ શું છે. તો જાણો આ સંકતો વિશે જેનાથી તમે પિતૃ દોષમાંથી મુક્તિ મળી શકે છે.
તુલસીના પાન સુકાઇ જવા
હિન્દૂ માન્યતાઓ અનુસાર તુલસીના પાનનું અનેરું મહત્વ હોય છે. તુલસીના પાન ભગવાને ચઢાવવાથી લઇને બીજી અનેક રીતે કામમાં આવે છે. અનેક ઘરોમાં તુલસીના પાનની પૂજા થતી હોય છે. પરંતુ જ્યારે તમારા ઘરમાં પિતૃદોષ લાગે છે તો પાન સુકાઇ જાય છે.
પીપળો થવો
ઘરના કોઇ પણ ખુણામાં તેમજ આપણાં ઘરના ભાગમાં પીપળાનો છોડ થવો અશુભ માનવામાં આવે છે. એવામાં તમારા ઘરમાં પિતૃદોષ છે તો પીપળાનું થવુ એ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં અનેક અશાંતિઓ ઉભી થશે શકે છે.
નોકરીમાં તકલીફ
માનવામાં આવે છે કે પિતૃ દોષ લાગવાથી નોકરીમાં અનેક ઘણી તકલીફ આવી શકે છે. આ સાથે ધંધામાં પણ અનેક કામમાં નિષ્ફળતા મળે છે. તમારા ઘરમાં પિતૃદોશ છે અને તમે આ સંકેતો પર ધ્યાન આપતા નથી તો અનેક ઘણી સમસ્યાઓ થઇ શકે છે.
સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવી
પિતૃ દોષ લાગવાને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ કારણે તમે કોઇને કોઇ વાર સતત બીમાર રહો છો. તમારી તબિયત પણ સારી રહેતી નથી તો તમારે આ વિશે વિચારવાની જરૂર છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w