શ્રી મુલુન્ડ ઘોઘારી ઉત્કર્ષ ગૃહ ઉદ્યોગ આયોજિત ફક્ત જૈનો દ્વારા સર્વ જનતા માટે ભવ્ય એક્ઝિબિશન કમ સેલનું શનિવા૨, તા.૨૭-૫-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ થી રાત્રે નવ સુધી સારસ્વત વાડી, ઝવે૨ ૨ોડ, મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ ખાતે આયોજન ક૨વામાં આવ્યું છે.
આ વેચાણ પ્રદર્શનમાં ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની પ્રોડક્ટ્સના વિવિધ સ્ટોલ જેવાકે ખાખરા, થેપલા, સ્વીટ્સ, ફરસાણ, સ્નેક્સ, કુકીઝ, ઘી, મસાલા, લોટ, હોમ ક્લીનિંગ પ્રોડક્ટ્સ, લેડીઝ ડ્રેસ મટિરિયલ, બેડ શીટ્સ, શાલ, વેડીંગ કલેક્શન, મેન્સવે૨, હેન્ડ મેડ આઈટેમ્સ, ફોટો ફ્રેમ્સ, કોલ્ડ ડ્રીંક્સ, જ્યૂસ વિગેરેના કાઉન્ટર્સ રહેશે. સ્ટોલ બુકિંગ માટે સંપર્ક : નીતાબેન ગાંધીઃ 81693 03078.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/IXcUoVk6Gzl8s63Vth5t0w