ઇડીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની  રૂ. ૧૦૦ કરોડની પ્રોપર્ટી કરી જપ્ત

૬૬૦૦ કરોડના બિટ કોઈન સ્કેમમાં  વ્યવહારો બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ  રાજ કુન્દ્રાની  રૂ. ૧૦૦ કરોડની પ્રોપર્ટી તથા  ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. ૨૦૧૭ના આ કૈૌભાંડમાં રોકાણકારો સાથે ૬૬૦૦ કરોડની છેંતરપિંડી થઈ હતી. રાજ કુન્દ્રાએ પોતાની બિટકોઈન … Continue reading ઇડીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની  રૂ. ૧૦૦ કરોડની પ્રોપર્ટી કરી જપ્ત