અવસાન નોંધ

ગામ કચ્છ નખત્રાણાનાં હાલે મલાડ નિવાસી દિવાળીબેન શેઠ (ઉં. વ. ૮૫) શનિવાર તા.૬-૭-૨૪નાં અરીહંતશરણ પામેલ છે. તે સ્વ.રવીલાલ પોપટલાલ શેઠના ધર્મપત્ની, જીતેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, ગજેન્દ્રભાઈ તથા કુસુમબેનના માતુશ્રી. જયશ્રીબેન, સંગીતાબેન, અલ્કાબેન તથા મહેશભાઈનાં સાસુજી, ગામ વિથોણ સ્વ.રામજી પાનાચંદ શાહની સુપુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. … Continue reading અવસાન નોંધ