અવસાન નોંધ

નાના ભાડીયાના સુશીલાબેન દેઢિયા (ઉં. વ. ૭૯) તા. ૮-૭-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઇ ખેરાજ વેરશીના પુત્રવધૂ. મોરારજી ખેરાજના ધર્મપત્ની. ભરત, કેતનના માતુશ્રી. ભુજપુર સુંદરબેન રવજી દેવજી ગોગરીના પુત્રી. સુર્યકાંત, હેમલતા, પ્રભા, હેમકુંવર, મંજુલાના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. મોરારજી ખેરાજ દેઢિયા, બી/૨, … Continue reading અવસાન નોંધ