અવસાન નોંધ

મહુવા નિવાસી હાલ ડોમ્બીવલી હરેન્દ્ર શાહ (ઉં. વ. 70) તા. 16-4-24ના અવસાન પામેલ છે. તે લીલાવતીબેન ચંપકલાલ હરિલાલના પુત્ર. નટવરલાલ, સ્વ. અશોકભાઈ, સ્વ.ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈના ભાઈ. ઇન્દિરાબેન ચંદ્રકાન્ત શાહના ભાઈ. તે રંજનબેન નટવરલાલ શાહ, સ્વ ચારુબેન અશોકભાઈના દિયર. ધર્મેન્દ્ર, કિંજલ, ગુંજા, ધ્રુવલના કાકા. … Continue reading અવસાન નોંધ