અવસાન નોંધ

ડુમરા હાલે થાણાના અ.સૌ. વિમળાબેન ભવાનજી કારાણી (ઉં. વ. 73) તા. 16-4-24ના દેહત્યાગ કરેલ છે. ભવાનજીના ધર્મપત્ની. જેઠીબાઇ મોરારજી (ખરેવાલા)ના પુત્રવધૂ. બાંભડાઇના મણીબેન દેવરાજ સોનીના સુપુત્રી. દિપક, પ્રીતી, અમીષા, મીતા, ભાવનાના માતુશ્રી. સાભરાઇના વિજયા પ્રવિણચંદ્રના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રીતી ગીરીશ … Continue reading અવસાન નોંધ